Good Morning Suvichar Gujarati |બેસ્ટ સુવિચાર ગુજરાતી | Best Suvichar Gujarati
Good Morning Suvichar Gujarati, બેસ્ટ સુવિચાર ગુજરાતી,Suvichar gujarati : મિત્રો, આજે થી આપણે, gujarati ma good morning suvichar માટે ના લેખ તમારી માટે રજૂ કરીએ છીએ.
અહિયાં તમને મળશે બેસ્ટ સુવિચાર ગુજરાતી. સુવિચાર ને આપણે આત્માનો ખોરાક માનીએ છીએ. સુવિચાર એ આપણાં અંદર એક સારા વિચારો નું સંચય કરે છે, દિવસ ખૂબ જ સકારત્મક વીતે છે જો આપણે સવાર સવાર માં સુવિચાર વાંચતાં હોઈએ તો.
જો તમે આવા જ સુવિચાર પોતાના ફોન માં whatsapp માં મેળવા માંગતા હોવ તો તમે અમારું whatsapp ગ્રુપ પણ જોઇન કરી શકો છો અહિયાં ક્લિક કરીને => Click કરો
તો ચાલો હવે આપણા સુવિચારો શરૂ કરી…
શ્રી કૃષણ એ બહુજ સારી વાત કીધી છે... કોઈ પણ વ્યક્તિ આપણો દુશ્મન કે દોસ્ત જનમ થી નથી હોતો ... એ તો આપણો પોતાનો વ્યવહાર છે,અને આપણા જ શબ્દો ✍🏻 છે સાહેબ... જે લોકો ને આપણા દોસ્ત અને દુશ્મન બનાવે છે.. શુભ પ્રભાત 🙏🏻 | Good Morning !
ઉતાર ચઢાવ 📊 બધા સંબંધ નું ઑક્સિજન 🫁 છે,જ્યાં સુધી સંબંધ 🫶🏻 માં ઉતાર ચઢાવ આવે છે ત્યાં સુધી સંબંધ જીવિત ❤🩹 છે, પણ,, જે દિવસ થી સીધી લાઇન ખેચાવાની શરૂઆત થાય ત્યારે સમજવું કે હવે ધીમે ધીમે સાહેબ સંબંધ નો ઑક્સિજન ઓછો થાય રહયો છે 😊.. શુભ પ્રભાત ❤️
અમુક સંબંધ સમયસર નહિ પતાવો, તો માણસ તરીકે તમે પોતે જરુર પતી જશો !! એટલે અમુક વાર કોઈસંબંધ પર પૂર્ણવિરામ મૂકવું જ બધા માટે સુખદાયી હોય છે..! જયશ્રીકૃષ્ણ ❣️
કાયમી ક કોઈ પાસે "Ignore" થવા કરતા સાહેબ, "એકલું" રહેવું વધુ સારું છે.!! માનસિક શાંતિ તો મળશે 🙌 અને તમારી નજર માં તમારી ઇજ્જત પણ જળવાય રહેશે.. રાધે રાધે 💞
બાળકો માટે શિક્ષણ જરુરી છે...! પણ એમના જીવ થી વધુ નહિ...! રાધે રાધે ❤️
જીંદગીની પીચ ઉપર જરા ધ્યાન થી રમજો..🏏 બાકી સ્ટંપીંગ સૌથી નજીક નો માણસ જ કરી જવાનો 🙂
ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું હોય ત્યારે લોકો જે ભરી ભરીને જ્ઞાન આપી જાય છે એટલું તો તમે ગૂગલ ને પૂછશો ત્યારે ગૂગલ પણ નય આપે 🙏🏻... શુભ સવાર ❣️
ધારી લેવા કર્યા પૂછી લેવું વધુ સારું ❣️ અડધા થી વધુ મુંજવણો અને મન દુ:ખ જાતે જ સમાધાન આવી જશે ✅
આ પણ વાંચો: Fruits Name In Gujarati | ગુજરાતીમાં ફળો ના નામ ઉચ્ચાર સાથે
બોર્ડ ની પરિક્ષા ✍🏻 તો બે જ વાર આવશે, પણ જીંદગી ની પરીક્ષા🫂 તો રોજ એ આપવી પડશે... જીંદગી પરીક્ષા લેશે... સંબંધી પેપર તપાસશે... સમાજ રિઝલ્ટ આપશે... Good Morning ❣️
જેવું બોલશો પડઘાં એવા જ પડશે ✅ સારું તો સારા અને ખરાબ તો ખરાબ 🙏🏻🙏🏻 Good Morning ❣️