આજે છે WIPL ની ફાઇનલ મેચ, જાણો કેટલા કરોડ જીતશે આ બંને ટીમ !!
ભારતમાં 1લી મહિલા IPL માર્ચ, 2023 માં શરૂ થઈ હતી અને આજે એટલે કે 26 માર્ચ 2023 ના રોજ WIPL ની ફાઇનલ યોજવાની છે. તો ચાલો જાણીએ કઈ કઈ હતી ટીમો અને કેવી રહી આ પહેલી WIPL ખેલાડીઓ માટે.
આ લેખ માં આપણે જાણીશું,
1. આજે ફાઇનલ કોની કોની વચ્ચે રમાવાની છે?
2.વિજેતા ટીમ અને રનર-અપ ટીમ ને કેટલા કેટલા રૂપિયા ના ઈનામ મળશે?.
3. કઈ કઈ ટીમો એ ભાગ લીધો હતો?
4. સૌથી વધુ રન કઈ ખેલાડી એ કર્યા છે?
5. સૌથી વધુ વિકેટ કોને લીધી છે?
આજે WIPL ની ફાઇનલ કોની કોની વચ્ચે રમાવાની છે?
મિત્રો, આજે છે WIPL ની ફાઇનલ મેચ છે, શુક્રવારે રમાયેલી પ્લે ઓફ મેચ માં મુંબઈ ઈંડિયંસ એ Up વોરિયર્સ ને 72 રન ના મોટા માર્જિન થી હરાવીને Final માં પોતાની જગ્યા બનાવી હતી. આ સાથે જે
Mumbai Indians અને Delhi capitals બંને 12-12 પોઇંટ્સ સાથે ફાઇનલ માં પહોચી ગ્યાં છે અને બંને આજે ફાઇનલ મેચ રમશે.
આજે નીફાઇનલ મેચ મુંબઈ મહારાષ્ટ ના CCI-Brabourne Stadium માં રમવાની છે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થઈ જશે.
વિજેતા ટીમ અને રનર-અપ ટીમ ને કેટલા કેટલા રૂપિયા ના ઈનામ મળશે?
WIPL માટે આજે કોઈ ઍક ટીમ વિજેતા બનશે Mumbai Indians અને Delhi capitals માંથી. તો ચાલો જાણીએ કે વિજેતા ટીમ માટે Price Money કેટલા રાખેલા છે.
WIPL કુલ ઈનામી રકમ INR 10 કરોડ છે, જેમાંથી વિજેતા ટીમને INR 6 કરોડ, ઉપવિજેતા ટીમને INR 3 કરોડ અને ત્રીજા સ્થાને રહેલી ટીમ 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.
કઈ કઈ ટીમો એ ભાગ લીધો હતો?
આ વર્ષે એ WIPL માટે પ્રથમ વર્ષ હતું અને આ વર્ષે કુલ 5 ટીમો એ WIPL માં ભાગ લીધો હતો.
1. મુંબઈ ઈંડિયંસ
2. યુપી વોરિયર્સ
3. રોયલ ચેલેંજર બંગલોર
4. ગુજરાત ટાયટન્સ
5. દિલ્લી કેપિટલ્સ
સૌથી વધુ રન કઈ ખેલાડી એ કર્યા છે?
સૌથી વધુ રન કરવાની લિસ્ટ માં સૌથી ઉપર આવે છે, મેગ લેનિન તેણીએ 8 મેચ માં કુલ 310 રન ફટકાર્યા છે 51.66 ની એવરજ સાથે.
મેગ લેનિન એ WIPL 2023 માં દિલ્લી કપિટલ્સ તરફ થી રમી રહી છે, તે એક ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.
સૌથી વધુ વિકેટ કોને લીધી છે?
સૌથી વધુ વિકેટ કરવાની લિસ્ટ માં સૌથી ઉપર આવે છે, Sophie Ecclestone તેણીએ કુલ 9 મેચ માં 6.61 નીઈકોનોમી સાથે કુલ 16 વિકેટ લીધેલી છે.
Sophie Ecclestone એ WIPL 2023 માં દિલ્લી કપિટલ્સ તરફ થી રમી રહી છે, તે પણ એક ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.